હું નરેન્દ્ર દામોદરદાસ મોદી.. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા

લોકસભાની ચૂંટણીમાં એનડીએ 293 સિટ પર વિજય મેળવ્યા પછી તેઓ કેન્દ્રમાં સરકાર રચી છે. ત્યારે નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. 

author-image
By Connect Gujarat Desk
New Update

લોકસભાની ચૂંટણીમાં એનડીએ 293 સિટ પર વિજય મેળવ્યા પછી તેઓ કેન્દ્રમાં સરકાર રચી છે. ત્યારે નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. 

જે મોદી 3.0 સરકારના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 9000 મહેમાનોની ઉપસ્થિત રહ્યાં છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર PM તરીકે શપથ લીધા અને તેમની સાથે કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ શપથ લીધા છે 

Latest Stories