દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા

New Update
દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા

દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી શનિવારે ભાજપમાં જોડાઈ ગયા. લવલીએ હાલમાં જ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. લવલીએ ચાર વાર ધારાસભ્ય અને બે વાર દિલ્હીમાં કેબિનેટ મંત્રી રહેલા રાજકુમાર ચૌહાણ અને બે વાર ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ સચિવ નસીબ સિંહ, પૂર્વ ધારાસભ્ય નીરજ બસોયા, પૂર્વ યુથ કોંગ્રેસ અધ્યક્ષ અમિત માલિક પણ ભાજપમાં જોડાઈ ગયા છે

લવલીએ પાર્ટી પર નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. લવલીએ કહ્યું કે, પાર્ટી હાઈકમાન કેટલીય વસ્તુઓ વિના પૂછ્યે તેમનો નિર્ણય લીધા વિના કરીર હી છે.

Latest Stories