New Update
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા. મળતી માહિતી મુજબ, EDના અધિકારીઓ નેશનલ હેરાલ્ડની ઓફિસમાં હાજર છેઅને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે આ મામલામાં અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી છે.
આ સિવાય એવા સમાચાર છે કે નેશનલ હેરાલ્ડ કેસને લઈને EDની ટીમ પણ દિલ્હી અને અલગ-અલગ સ્થળોએ પહોંચી ગઈ છે. અહીં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Latest Stories