મનોરંજન અભિનેત્રી તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ ગુવાહાટી ઓફિસમાં અભિનેત્રીની કરી પૂછપરછ અભિનેત્રી તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી રહી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ગુવાહાટી ઓફિસમાં ફિલ્મ અભિનેત્રીની પૂછપરછ By Connect Gujarat Desk 17 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ટ્વિસ્ટ, EDએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને પણ બનાવ્યા આરોપી દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. By Connect Gujarat 17 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આપના ધારસભ્ય અમાનતુલ્લા ખાનની ED દ્વારા ધરપકડ,વાંચો શું છે મામલો AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવાર, 18 એપ્રિલની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ EDએ તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ KCRની પુત્રીની કરી ધરપકડ By Connect Gujarat 15 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કેજરીવાલ 7 સમન્સ બાદ પણ ED સમક્ષ હાજર ન થયા, AAPએ કહ્યું ઇન્ડિયા ગઠબંધન છોડવા દબાણ લાવવામાં આવી રહ્યું છે સમન્સ બાદ સમન્સ પાઠવવામાં આવે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી. By Connect Gujarat 26 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના ઘર પર EDના દરોડા By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વિજય માલ્યા, નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત લાવવાના પ્રયાસો શરૂ, CBI-ED અને NIAની ટીમ બ્રિટન જશે..! ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી, સંજય ભંડારી અને વિજય માલ્યા સામેની કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. By Connect Gujarat 16 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ AAPનો દાવો- આજે કેજરીવાલની ધરપકડ થઈ શકે છે:આતિશીએ કહ્યું- EDનાં દરોડા પડશે By Connect Gujarat 04 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય, AAPએ કહ્યું- ચૂંટણી પહેલાં નોટિસ કેમ? By Connect Gujarat 03 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn