મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે મોહન યાદવે શપથ ગ્રહણ કર્યા,અમિત શાહ રહ્યા ઉપસ્થિત

MPમાં મોહન યાદવે આજે મધ્યપ્રદેશના CM પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં આ સમારોહનું યોજાયો હતો.

New Update
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે મોહન યાદવે શપથ ગ્રહણ કર્યા,અમિત શાહ રહ્યા ઉપસ્થિત

MPમાં મોહન યાદવે આજે મધ્યપ્રદેશના CM પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં આ સમારોહનું યોજાયો હતો. જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ તેમને શપથ ગ્રહણ કરાવ્યા છે. અન્ય કોઈ ધારાસભ્યએ મંત્રી તરીકે શપથ લીધા નથી. આ કાર્યક્રમ 10 મિનિટ સુધી ચાલ્યો હતો. ભોપાલમાં શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર રહ્યા હતા.

Latest Stories