મધ્યપ્રદેશના 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત
ગુજરાત અને બિહાર બાદ હવે મધ્યપ્રદેશમાં પણ રાજ્ય સરકાર દારૂબંધી તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી મોહન યાદવે પોતે દારૂબંધીની સંપૂર્ણ યોજના જણાવી છે.
ગુજરાત અને બિહાર બાદ હવે મધ્યપ્રદેશમાં પણ રાજ્ય સરકાર દારૂબંધી તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી મોહન યાદવે પોતે દારૂબંધીની સંપૂર્ણ યોજના જણાવી છે.
ઘણા લોકો શિયાળામાં ફરવા માટે શિમલા અને મનાલી જવાનું પસંદ કરે છે પરંતુ તમે મધ્યપ્રદેશના આ શહેરની મુલાકાત લેવાનું પણ પ્લાન કરી શકો છો.અહીં તમને જંગલ સફારી કરવાનો અને નર્મદા નદીના કિનારે શાંતિથી બેસીને સમય પસાર કરવાનો મોકો મળશે.
MPના ઉમરિયાના બાંધવગઢ ટાઈગર રિઝર્વના ચંદિયા ફોરેસ્ટ રેન્જમાં હાથીઓએ 3 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં બે લોકોના મોત થયા હતા. એક યુવક ઘાયલ થયો છે.
Featured | સમાચાર , મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મધ્યપ્રદેશના દમોહ નજીક એક ટ્રેકે ઓટોને ટક્કર મારતા 7 લોકોના મોત થયા છે.
Featured | દેશ | સમાચાર,ઈન્દોરથી ભોપાલ જતી સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (ઓવરનાઈટ એક્સપ્રેસ)ના બે ડબ્બા શનિવારે સવારે રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા.
રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ નજીકમાં જ છે, તેથી આ પ્રસંગે તમે લાંબા વીકએન્ડની યોજના બનાવી શકો છો અને કોઈ સારી જગ્યાએ ફરવા જઈ શકો છો. મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે જે આ સિઝનમાં ફરવા માટે યોગ્ય છે.
મધ્યપ્રદેશને ભારતના સુંદર રાજ્યોમાંથી એક ગણવામાં આવે છે.