Home > amit shah
You Searched For "Amit Shah"
PM મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- તેમનું વ્યક્તિત્વ આપણા બધા માટે પ્રેરણાદાયક છે
25 Sep 2023 8:06 AM GMTઆજે જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ છે.
મહેસાણા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોરિયાવી ગામે સૈનિક સ્કુલનું ખાતમુહૂર્ત કરાયું...
4 July 2023 8:16 AM GMTબોરીયાવી ગામે શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મણિપુર હિંસા : ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ..!
24 Jun 2023 10:33 AM GMTમણિપુરની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છની મુલાકાતે,'બિપરજોય' વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું
17 Jun 2023 10:48 AM GMTબિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, ફુલપ્રૂફ સુરક્ષા યોજના તૈયાર કરાશે...
9 Jun 2023 11:15 AM GMTકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની...
દિલ્હીમાં અમિત શાહના ઘરની બહાર કુકી સમુદાયનું પ્રદર્શન, કહ્યું : ખાતરી બાદ પણ હુમલા ચાલુ..!
7 Jun 2023 12:14 PM GMTમણિપુરમાં હિંસાની ઘટનાઓથી નારાજ કુકી સમુદાયના સભ્યોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુકી સમુદાયના લોકો બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત...
મિશન 2024 માટે ભાજપની રણનીતિ તૈયાર, દરેક લોકસભામાં થશે મોટી સભા…
19 May 2023 7:54 AM GMTભાજપે મિશન 2024 માટે વ્યૂહરચના તૈયાર કરી છે. પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
બોટાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં વિરાટ ભોજનાલયનું કર્યું લોકાર્પણ
6 April 2023 9:51 AM GMTકેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર: શિવસેનાનું નામ-ચૂંટણી ચિહ્ન મેળવ્યા બાદ સીએમ શિંદેએ કહ્યું, 'શાહ મારી પાછળ ચટ્ટાનની જેમ ઊભા હતા'
19 Feb 2023 5:39 AM GMTગયા વર્ષે શિવસેનામાં વિભાજન થયા પછી ચૂંટણી પંચે તાજેતરમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ અને પ્રતીક સોંપ્યું હતું.
હિંડનબર્ગ-અદાણી વિવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નિવેદન આપ્યું, વાંચો શું કહ્યું
14 Feb 2023 6:26 AM GMTહિંડનબર્ગ-અદાણી વિવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર જશે,22 ફેબ્રુઆરીએ સ્વામી સહજાનંદ સરસ્વતી જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.
21 Jan 2023 10:44 AM GMTકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે એટલે કે 22 ફેબ્રુઆરીએ બિહારની મૂલકતે છે. અમિત શાહ રાજધાની પટનામાં સ્વામી સહજાનંદ સરસ્વતી જયંતિની ઉજવણીમાં ભાગ...
અમદાવાદ: નારણપુરામાં નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ગૃહપ્રધાન અમિત શાહે લીધી મુલાકાત
16 Jan 2023 8:59 AM GMTકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આકાર લઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી