NIAએ વર્ષ 2024માં 210 આરોપીઓની કરી ધરપકડ,રૂ.19.57 કરોડની મિલકતો જપ્ત કરી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ  કહ્યું કે તેણે 2024માં 210 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે 25 કેસમાં 68 આરોપીઓને દોષિત સાબિત કરીને 100%

New Update
nia
Advertisment

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ  કહ્યું કે તેણે 2024માં 210 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે 25 કેસમાં 68 આરોપીઓને દોષિત સાબિત કરીને 100% કન્વિક્શન રેટ મેળવવામાં આવ્યો હતો. આ એજન્સીની રેકોર્ડબ્રેક સિદ્ધિ છે.NIAએ ગુનાઓની વિવિધ કેટેગરીઓ હેઠળ 80 કેસ નોંધ્યા હતા, જેમાં 210 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 2024માં 27 ફરાર ગુનેગારો પણ ઝડપાયા હતા.

Advertisment

આ સિવાય 408 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.આતંકવાદી, ગેંગસ્ટર અને અન્ય ગુનાહિત નેટવર્કને ખતમ કરવાના તેના પ્રયાસોના ભાગ રૂપે, એજન્સીએ 2024માં 19.57 કરોડ રૂપિયાની કુલ 137 મિલકતો જપ્ત કરી.નોંધાયેલા 80 કેસમાંથી 28 ડાબેરી ઉગ્રવાદના હતા. આ કેટેગરીમાં 64 આરોપો સામે 12 ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આ પછી, 18 કેસ પૂર્વોત્તરમાં વિદ્રોહ સાથે સંબંધિત છે, 7 કેસ જમ્મુ અને કાશ્મીરમાં જેહાદ સાથે સંબંધિત છે, 6 કેસ વિસ્ફોટના છે, 5 કેસ માનવ તસ્કરી સાથે જોડાયેલા છે,

Latest Stories