NIAના પાંચ રાજ્યમાં 19 સ્થળોએ દરોડા,સાણંદમાંથી એક શંકાસ્પદની અટકાયત
અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં NIAની ટીમે મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી હતી.અને મદરેસામાં કામ કરતા આદીલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં NIAની ટીમે મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી હતી.અને મદરેસામાં કામ કરતા આદીલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં 1 માર્ચે થયેલા વિસ્ફોટની ઘટનામાં NIAએ આજે બે આરોપીઓની ધરપકડ કરી છે.
કર્ણાટકના બેંગલુરુમાં લોકપ્રિય રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં NIAએ લોકોને મદદ માટે અપીલ કરી છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દેશના વિવિધ ભાગોમાં ચાલતા નકલી ચલણ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે.NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી દેશના વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ( NIA ) એ આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયાની ધરપકડ કરી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને EDએ મંગળવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.