/connect-gujarat/media/post_banners/15d5174fb8d0dfe9d89d2b5004ac31fca8e54742baca21708d48159725053e57.webp)
રાજસ્થાનના એન્ટી કરપ્શન બ્યુરોએ મણિપુરના ઇમ્ફાલમાં તૈનાત એક ED અધિકારી અને તેના એક સહયોગીની 15 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે.
જોકે, આરોપી અધિકારી કથિત રીતે ચિટફંડ કેસમાં ફરિયાદી વિરુદ્ધ નોંધાયેલા કેસની પતાવટના બદલામાં 17 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. રાજસ્થાનના એન્ટી કરપ્શન બ્યુરોએ મણિપુરના ઇમ્ફાલમાં તૈનાત એક ED અધિકારી અને તેના એક સહયોગીની 15 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપી અધિકારી કથિત રીતે ચિટફંડ કેસમાં ફરિયાદી વિરુદ્ધ નોંધાયેલા કેસની પતાવટના બદલામાં 17 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. હાલ ACBના અધિકારીઓએ આ માહિતી આપી છે.