વલસાડ: વાપી GST ભવનમાં ACBનો સપાટો, CGSTનો ઇન્સ્પેકટર રૂ.40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
ACB એ છટકું ગોઠવતા લાંચિયો અધિકારી યશવંત ગેહલોત રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ACBની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો
ACB એ છટકું ગોઠવતા લાંચિયો અધિકારી યશવંત ગેહલોત રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ACBની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો
સુરેન્દ્રનગરના ખાણ ખનીજ કચેરીના જુનિયર કલાર્કની લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ ધરપકડ કરી હતી,ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ સ્વીકારવા જતા લાંચિયો અધિકારી ACBના છટકામાં આબાદ ઝડપાઈ ગયો હતો.
નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ લાંચમાં 1.44 લાખનો એપ્પલ કંપનીનો મોબાઈલ માંગ્યો હતો.
સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSIને રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,ACBની લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો
સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને લાંચની માંગણી કરવામાં આવી હતી
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.