આંધ્રપ્રદેશમાં NIAના અનેક સ્થળો પર દરોડા, 23 ટીમો સર્ચ ઓપરેશનમાં લાગી

New Update
આંધ્રપ્રદેશમાં NIAના અનેક સ્થળો પર દરોડા, 23 ટીમો સર્ચ ઓપરેશનમાં લાગી

આંધ્રપ્રદેશમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીએ અહીં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. નિઝામાબાદ, કુર્નૂલ, ગુંટુર, નેલ્લોરમાં NIAની લગભગ 23 ટીમોએ આ કાર્યવાહી કરી છે.

Advertisment

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, NIAએ PFI કેસમાં આ દરોડા પાડ્યા છે. તપાસ એજન્સી શાદુલ્લા નામના વ્યક્તિના ઘરે તપાસ કરી રહી છે, જે આ કેસના મુખ્ય આરોપી છે.

Advertisment
Latest Stories