તિરુપતિ બાલાજી મંદિરમાં ટોકન વિતરણ દરમિયાન મચી નાસભાગ, 4 ભક્તોના મોત

તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરના વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકન વિતરણ દરમિયાન નાસભાગમાં ચાર ભક્તોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા

New Update
tirupati
Advertisment

તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરના વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકન વિતરણ દરમિયાન નાસભાગમાં ચાર ભક્તોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર આ ઘટના તિરુપતિ વિષ્ણુ નિવાસમાં બની હતી. જ્યાં ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. મૃતકોમાંથી એકની ઓળખ મલ્લિકા તરીકે થઈ છે, જે તમિલનાડુના સાલેમની રહેવાસી હતી.

Advertisment
Latest Stories