તિરુપતિ પ્રસાદ કેસમાં SITની રચના, 9 સભ્યોની ટીમની રચના
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી ઉમેરવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલાની તપાસ માટે હવે SITની રચના કરવામાં આવી છે.
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી ઉમેરવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલાની તપાસ માટે હવે SITની રચના કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં ભગવાન તિરુપતિના પ્રસાદને લઇને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો છે કે વિતેલી સરકારે ભગવાન તિરુપતિના પ્રસાદના લાડુ તૈયાર કરવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ કર્યો હતો.
જ્હાન્વી કડક સુરક્ષા સાથે મંદિરની અંદર જતી જોવા મળી હતી. આ દરમિયાન જ્હાન્વી પર્પલ અને સિલ્વર કલરની સાડીમાં જોવા મળી હતી.
આપણા ભારત દેશમાં અનેક પ્રકારના પ્રાચીન મંદિરો આવેલા છે. આ મંદિરો માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં પરંતુ વાસ્તુ કલાનું ભવ્ય ઉદાહરણ છે.
દેશના મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન-3નું કાઉન્ટ ડાઉન ગુરુવારે બપોરથી શરૂ થશે.
મનોરંજન જગતના મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસ ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કરશે? આ સવાલનો જવાબ એક્ટરનો દરેક ફેન જાણવા માંગે છે.