મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત
મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ભારે વરસાદ અને વધુ પાણી છોડવાના કારણે દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર 205.25 મીટર સુધી પહોંચી ગયું, જે ખતરાના નિશાનની નજીક છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર યોજનાઓ શરૂ થઈ.
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં 15 ઓગસ્ટ 2025, શુક્રવારના રોજ હુમાયુના મકબરા પર મોટી દુર્ઘટના બની હતી. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે.
'સ્ત્રી શક્તિ' યોજનાના ભાગ રૂપે, આંધ્ર પ્રદેશના નિવાસી દરજ્જા ધરાવતી બધી છોકરીઓ, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ રાજ્યમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે.
જમ્મુના સંભાગના કિશ્તવાડમાં 14 ઓગષ્ટના રોજ વરસાદી આફત આવી હતી. બપોરે 2.30 કલાકે વાદળ ફાટ્યું જેમાં અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સ્વતંત્રતા દિવસના ભાષણમાં, પીએમ મોદીએ સુદર્શન ચક્ર મિશન માટેની યોજનાઓની જાહેરાત કરી, જે ભારતના આકાશને હવાઈ જોખમોથી બચાવવા માટે એક દાયકા લાંબી યોજના છે.
PM મોદીએ કહ્યું કે આ દિવાળી પર તમને એક મોટી ભેટ મળવાની છે, અમે દેશભરમાં ટેક્સનો બોજ ઘટાડ્યો છે. હવે તેની સમીક્ષા કરવાની જરૂર છે.