બાબા રામદેવ 30 એપ્રિલે ફરી SCમાં હાજર થશે, પતંજલિની માફીનામાં પર કહી કોર્ટે આ વાત..
સુપ્રીમ કોર્ટમાં આજે પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ અવમાનના કેસની સુનાવણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં આજે પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ અવમાનના કેસની સુનાવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સાંજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ ફરી એકવાર ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે.
રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ એટલે કે મફતની રેવડી અંગે સરકાર દ્વારા શ્વેતપત્ર લાવવાની જરૂર છે.
જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે વરિષ્ઠ ડાયાબિટોલોજીસ્ટની નિમણૂક કરવાનું કહેવામાં આવ્યું છે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની મુલાકાત રદ્દ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે સભાને સંબોધવા સતના પહોંચ્યા હતા.
પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે રાજકીય પક્ષોએ બીજા તબક્કા માટે પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ઝારખંડની રાજધાની રાંચીમાં વિપક્ષી ગઠબંધન પાર્ટીઓની રેલી છે.