તુર્કીના ઈસ્તાંબુલમાં આજે મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્તારમાં ભયનો માહોલ છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વિસ્ફોટ ઈસ્તાંબુલના બેયોગ્લુ જિલ્લામાં થયો હતો. વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ લગભગ એક કિલોમીટર સુધી સંભળાયો હતો.
Istanbul Blast : તુર્કીના ઈસ્તાંબુલમાં મોટો વિસ્ફોટ, ઘણા ઘાયલ
તુર્કીના ઈસ્તાંબુલમાં આજે મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્તારમાં ભયનો માહોલ છે.
