મુંબઈ : દેશની આર્થિક રાજધાનીમાં વીજળી ડૂલ, અહેવાલ વાંચવા અહી ક્લિક કરો...

મુંબઈ : દેશની આર્થિક રાજધાનીમાં વીજળી ડૂલ, અહેવાલ વાંચવા અહી ક્લિક કરો...
New Update

મુંબઈ મહાનગરી વિસ્તારમાં ગ્રિડ ફેઇલ થઈ ગઈ છે. મુંબઈ ટાઉનશિપમાં વીજળી પુરી પાડનારી કંપની બેસ્ટએ કહ્યું કે વીજળીની પુરી પાડનાર પ્લાન્ટમાંથી ગ્રિડ ફેઈલ થઈ ગઈ છે. મુંબઈના પૂર્વ, પશ્ચિમ, ઉપનગર અને ઠાણેના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

બેસ્ટ ઈલેક્ટ્રિકસિટી તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં ટાટા કડુનામાં ગ્રિડ ફેલ થવાના કારણે વીજળી પહોંચાડવામાં સમસ્યા આવી રહી છે. અસુવિધા સર્જાઈ છે. બાંદ્રા, કોલાબા, માહિમ વિસ્તામાં સવારે 10 વાગ્યાથી વીજળી ગુલ છે. મુંબઈ પ્રણાલીની વીજળી પૂર્તી માટે લાઈન અને ટ્રાન્સફોર્મર પર કેટલાય ટ્રિપિંગ છે. આખા મુંબઈમાં વીજળી ગઈ છે તેને ફરી સ્થાપિત કરવાનુ કામ ચાલુ છે.

#Mumbai Police #Maharashtra government #Mumbai News #Maharashtra CM #Electricity Fail #Mumbai CM #Grid Fail #Mumai
Here are a few more articles:
Read the Next Article