મુકેશ અંબાણીના માતા કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ, 91 વર્ષે તબિયત લથડતા એરલિફ્ટ કરાયા
કોલિકા બેન અંબાણીની તબિયત લથડી હોવાના સમાચાર આવ્યા છે. 91 વર્ષીય કોકિલા બેન અંબાણીને એરલિફ્ટ કરાયા બાદ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.