જુનાગઢ : મુંબઈમાં થયેલ રૂ. 13 કરોડના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, માણેકવાડાના પિતા-પુત્ર સહિત 3 શખ્સો ઝડપાયા
ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત રાહે તપાસ કરતા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના આરોપી જીગ્નેશ કુછડીયા, નાથા કુછડીયા અને યશ ઓડેદરાની ચોરી થયેલા તમામ દાગીના સાથે ધરપકડ કરવામાં આવી