🔴 Breaking
ભરૂચ : પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળતા ABVP’નું વિરોધ પ્રદર્શન, તંત્રને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય…ભરૂચ : જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા 24 કલાકની માતાજીની અખંડ આરતીનું ભવ્ય આયોજનભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાંથી 14 વર્ષીય બાળક ગુમ, નર્મદા મૈયા બ્રિજ પરથી સાયકલ મળી આવતા નદીમાં શોધખોળ શરૂ કરાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગરની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો, 14 ઝોનમાં બિનહરીફ વિજયભરૂચ : વેપાર-ધંધાથી ધમધમતા કતપોર બજારની 5 દુકાનોમાં ફરી એકવાર તસ્કરોનો હાથફેરો, ચોરીની ઘટના CCTV’માં કેદભરૂચ: 29 ઓગસ્ટના રોજ સમરસ કળશ કાવડયાત્રાનું આયોજન, પાવન સલીલા માં નર્મદાના નીરથી સ્તંભેશ્વર મહાદેવનો કરાશે જળાભિષેકભરૂચ: 27 ઓગષ્ટના રોજ યોજાનાર ખેલો ઈન્ડિયા સંવાદને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈસુરત : સીઝનલ ફ્લુના વધતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રીની ટકોર બાદ તંત્ર એક્શન મોડમાં,5 અલગ વોર્ડ તૈયાર કરાયાભરૂચ : પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળતા ABVP’નું વિરોધ પ્રદર્શન, તંત્રને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય…ભરૂચ : જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા 24 કલાકની માતાજીની અખંડ આરતીનું ભવ્ય આયોજનભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાંથી 14 વર્ષીય બાળક ગુમ, નર્મદા મૈયા બ્રિજ પરથી સાયકલ મળી આવતા નદીમાં શોધખોળ શરૂ કરાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગરની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો, 14 ઝોનમાં બિનહરીફ વિજયભરૂચ : વેપાર-ધંધાથી ધમધમતા કતપોર બજારની 5 દુકાનોમાં ફરી એકવાર તસ્કરોનો હાથફેરો, ચોરીની ઘટના CCTV’માં કેદભરૂચ: 29 ઓગસ્ટના રોજ સમરસ કળશ કાવડયાત્રાનું આયોજન, પાવન સલીલા માં નર્મદાના નીરથી સ્તંભેશ્વર મહાદેવનો કરાશે જળાભિષેકભરૂચ: 27 ઓગષ્ટના રોજ યોજાનાર ખેલો ઈન્ડિયા સંવાદને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈસુરત : સીઝનલ ફ્લુના વધતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રીની ટકોર બાદ તંત્ર એક્શન મોડમાં,5 અલગ વોર્ડ તૈયાર કરાયા
ન્યૂઝ

નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 88.39 મીટર જેવલિન ફેંકીને પહોંચ્યો ફાઇનલમાં.!

ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપરાએ યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપને હચમચાવી દીધી છે.

ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપરાએ યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપને હચમચાવી દીધી છે. તે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય થયો છે.

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટરની બરછી ફેંકીને પુરૂષોની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 34 ભાલા ફેંકનારાઓ પણ સામેલ થયા હતા. આ બધા વચ્ચે ફાઈનલ માટે જંગ જામ્યો હતો. બધાને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા. જેમાંથી ગ્રૂપ Aમાં રહેલા નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ બીમાં ભાગ લેતો જોવા મળશે.

આ મેન્સ ઈવેન્ટના 34 ભાલા ફેંકનારાઓમાંથી નીરજ ચોપરા સહિત ટોપ-12 સ્ટાર ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. હવે ભારતીય સમય અનુસાર 24 જુલાઈ સવારે 7.05 વાગ્યે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે આ 12 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે. નીરજની સાથે ચેક રિપબ્લિકના જેકબ વાડલેજ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટર દૂર બરછી ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય થયો હતા.