-
ચૂંટણી અગાઉ ચહલ પહલ વધી
-
આપનો યોજાયો કાર્યક્રમ
-
નવા કાર્યકરો જોડાયા
-
આગેવાનોએ પક્ષમાં આવકાર આપ્યો
-
જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ AAPમાં કાર્યકરો જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ રાજકીય ચહલ પહલ વધી છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 50 જેટલા નવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા નવા કાર્યકરોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિમાં મજબૂત વિકલ્પ બનીને ઉભરી શકે તે માટેના પ્રયાસો થઈ રહયા હોવાનું આપના આગેવાનોએ જણાવ્યું હતું
