🔴 Breaking
સૌરવ દાસે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યોભરૂચ : ગ્વાલિયરથી માઁ નર્મદાની અત્યંત કઠિન 3500 કિમી લાંબી ‘દંડવત પરિક્રમા’ કરનાર બાબા બાલકદાસનું સ્વાગત કરાયું…અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનાં 159 વાહનોની હરાજી, પોલીસ વિભાગને કુલ રૂ. 5.87 લાખની આવકભરૂચ : આમોદમાં રૂ. 66 કરોડના ખર્ચે બનેલો દેણવા-ડોલીયા બ્રિજ વાહનચાલકો-સ્થાનિકોની સુખ-સુવિધા માટે ખુલ્લો મુકાયો…જૂનાગઢ : જેતપુર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, લસ્સીમાં ઘેનની ગોળી આપી યુવકને ભાદર નદીના બ્રિજ પરથી ફેંક્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસભાવનગર જેલમાં બંધ પથુભા ગોહિલના મોતનો મામલો ગરમાયો, ન્યાયની માંગ સાથે પરિજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર..!પોરબંદર : વન વિભાગના પ્રયાસોથી બરડા વન્યજીવ અભયારણ્ય સિંહોના સંરક્ષણની સાથે ઈકો-ટૂરિઝમનું નવું કેન્દ્ર બન્યું  સૌરવ દાસે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યોભરૂચ : ગ્વાલિયરથી માઁ નર્મદાની અત્યંત કઠિન 3500 કિમી લાંબી ‘દંડવત પરિક્રમા’ કરનાર બાબા બાલકદાસનું સ્વાગત કરાયું…અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનાં 159 વાહનોની હરાજી, પોલીસ વિભાગને કુલ રૂ. 5.87 લાખની આવકભરૂચ : આમોદમાં રૂ. 66 કરોડના ખર્ચે બનેલો દેણવા-ડોલીયા બ્રિજ વાહનચાલકો-સ્થાનિકોની સુખ-સુવિધા માટે ખુલ્લો મુકાયો…જૂનાગઢ : જેતપુર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, લસ્સીમાં ઘેનની ગોળી આપી યુવકને ભાદર નદીના બ્રિજ પરથી ફેંક્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસભાવનગર જેલમાં બંધ પથુભા ગોહિલના મોતનો મામલો ગરમાયો, ન્યાયની માંગ સાથે પરિજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર..!પોરબંદર : વન વિભાગના પ્રયાસોથી બરડા વન્યજીવ અભયારણ્ય સિંહોના સંરક્ષણની સાથે ઈકો-ટૂરિઝમનું નવું કેન્દ્ર બન્યું  

Tag: <span>Bharuch Politics News</span>

ભરૂચ: ચૂંટણીના પરિણામ આવતા જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ડખા શરૂ, વિકાસ કામને લઇ હોબાળો

May 2, 2026 1 min read

ભરૂચમાં ચૂંટણીના પરિણામ બાદ વિકાસ કાર્યોને લઇ પ્રથમ વિવાદ સામે આવ્યો છે જેમાં કોંગ્રેસે ગુણવત્તા વગરના કામના આક્ષેપ…

ભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતમાં સ્પષ્ટ જનાદેશ નહીં, બહુમતી માટે ચાણક્ય નીતિની પડશે જરૂર !

Apr 29, 2026 1 min read

આમ આદમી પાર્ટી દ્વારા જીતેલા 8 સભ્યોને સંભવિત દળબદલી કે રાજકીય દબાણથી બચાવવા માટે રાત્રે અજ્ઞાત સ્થળે ખસેડવામાં…

ભરૂચ : શુક્લતીર્થ જિલ્લા પંચાયત-28 બેઠક પર ભાજપના ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમારનો 4,260 મતથી ભવ્ય વિજય…

Apr 28, 2026 1 min read

ભાજપના ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર અને આપના ઉમેદવાર ચિરાગસિંહ ગોહિલ વચ્ચે સીધો જંગ ખેલાયો…

ભરૂચ: ભાડભૂત ખાતે ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાય, મહામંત્રી પ્રશાંત કોરાટના મહિલા અનામત મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર

Apr 19, 2026 1 min read

ભાડભુત જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભા પવિત્ર માં નર્મદા નદીના કિનારે આવેલા ભારેશ્વર મહાદેવના…

ભરૂચ: કોંગ્રેસ દ્વારા વફાદાર ઉમેદવારોનું કરાયુ સન્માન, આખરે સત્તાવાર યાદી પણ કરી જાહેર

Apr 16, 2026 1 min read

ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ન ખેંચી પક્ષને વફાદાર રહેનાર ઉમેદવારોનું સન્માન પણ કરવામાં…

ભરૂચ: ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરાતુ હોવાના આક્ષેપ, ભાજપના ઉમેદવારનો ઓડિયો વાયરલ કરાયો

Apr 15, 2026 1 min read

ભરૂચમાં નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોડતોડ અને દબાણના આક્ષેપો સામે આવી રહ્યા…

ભરૂચ: કોંગ્રેસના આગેવાનોના નારાજ સમર્થકોએ પોસ્ટર સળગાવ્યા, મેન્ડેર કાંડને લઇ ભારે રોષ

Apr 14, 2026 1 min read

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2ની ચૂંટણીમાં કોંગ્રેસના કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ્દ થતા તેમના સમર્થકોએ કોંગ્રેસના આગેવાનોનાનો…

મંત્રી ઇશ્વરસિંહ પટેલે ભાઈ વલ્લભ પટેલ પર પ્રહાર કરતા કહ્યું તો હું રાજકારણ છોડી દઈશ !

Apr 12, 2026 1 min read

રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલે કોંગ્રેસમાંથી પરિવારના પાંચ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવતા ઈશ્વરસિંહ પટેલે તેમના પર…

ભરૂચ: જિલ્લા પંચાયતની 34 બેઠકો અને 9 તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારી પત્રો ભરાયા

Apr 11, 2026 1 min read

જિલ્લા પંચાયતની 34 બેઠકો અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના ઉમેદવારોમાં…

ભરૂચ: નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 16 નગરસેવકોની કાપી ટીકીટ, જુઓ વોર્ડ વાઇઝ સચોટ વિશ્લેષણ

Apr 11, 2026 1 min read

ભરૂચ પાલિકા ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલ ફોર્મ્યુલા મુજબ 16 જુના જોગીઓના નામ કપાવા સાથે નવા 17 જેટલા ચહેરાઓને…