ઓડિશા : નવીન પટનાયક સરકારે લીધો મોટો નિર્ણય, 5 મેં થી રાજ્યમાં લાગું કર્યુ સંપુર્ણ લોકડાઉન

ઓડિશા : નવીન પટનાયક સરકારે લીધો મોટો નિર્ણય, 5 મેં થી રાજ્યમાં લાગું કર્યુ સંપુર્ણ લોકડાઉન
New Update

કોરોનાની અનિયંત્રિત લહેરથી આખો દેશ પરેશાન છે. દરરોજ દર્દીઓનો ચિંતાજનક ગ્રાફ વધી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે દર્દીઓએ હોસ્પિટલોમાં દવાઓ અને ઓક્સિજન માટે સંઘર્ષ કરવો પડે છે. આવી સ્થિતિમાં વધતી કોરોના સંકટ વચ્ચે ઓડિશાની નવીન પટનાયક સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યએ 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે.

દેશભરમાં વધી રહેલા કોરોનાને પગલે ઘણા રાજ્યોની સરકારોએ લોકડાઉન લાદી દીધુ છે. એક તરફ, જ્યારે દેશની રાજધાની દિલ્હી સરકારે ફરી એક વાર લોકડાઉનનો સમયગાળો વધાર્યો, ત્યારે હવે ઓડિશા સરકારે પણ 5 મેથી 19 મે સુધી 14 દિવસનુ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.

#Covid 19 #Corona Virus #Odis #Corona Lockdown #Corona Virus Odisha #Lockdwon #Odisha
Here are a few more articles:
Read the Next Article