ઓડિશાના મયુરભંજમાં બસ અને મોટરસાયકલ વચ્ચે ભયાનક ટક્કર, 3 યુવાનોના ઘટનાસ્થળે મોત...
ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાની ડેમ નજીક નેશનલ હાઇવે 220 પર બસ અને મોટરસાયકલ સામસામે અથડાઈ જેમાં 3 લોકોના મોત નિપજ્યાં
ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાની ડેમ નજીક નેશનલ હાઇવે 220 પર બસ અને મોટરસાયકલ સામસામે અથડાઈ જેમાં 3 લોકોના મોત નિપજ્યાં
સુરતના સારોલી ચેકપોસ્ટ પરથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી,અને પોલીસે રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે માહિતી આપી હતી કે આગામી 48 કલાક દરમિયાન તે ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં આગળ વધવાની શક્યતા છે
ટ્રેન ભુવનેશ્વરથી સંબલપુર આવી રહી હતી. સંબલપુર સિટી સ્ટેશન પહોંચતાની સાથે જ જનરલ બોગીનો પાછળનો ભાગ ગાર્ડ વાનથી આગળ અચાનક પાટા પરથી ઉતરી ગયો.
આ ઘટના ત્યારે બની જ્યારે યુવક સંપૂર્ણપણે નશામાં હતો. જ્યારે તેના પરિવારના સભ્યોએ તેને જોયો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. તેને તાત્કાલિક ભીમભોઈ મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો
ઘટના બાદ પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં, તેને એઈમ્સ ભુવનેશ્વરમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દરેક મૃતક ભક્તના પરિવારને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.