Honorનો આ ખાસ ફોન 108MP કેમેરા, 5,800mAh બેટરી અને 16GB રેમ સાથે થશે લોન્ચ, જાણો સંપૂર્ણ વિગતો.!
જાણીતી કંપની Honor એ ચીનમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે Honor X50 GT તરીકે ઓળખાય છે. આ ઉપકરણ ગયા વર્ષે લોન્ચ કરાયેલ X40 GTનું અનુગામી છે.
જાણીતી કંપની Honor એ ચીનમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે Honor X50 GT તરીકે ઓળખાય છે. આ ઉપકરણ ગયા વર્ષે લોન્ચ કરાયેલ X40 GTનું અનુગામી છે.
આજે વર્ષ 2024 ના પ્રથમ ટ્રેડિંગ સપ્તાહનો છેલ્લો દિવસ છે. આ સપ્તાહે બજારમાં જબરદસ્ત વધઘટ જોવા મળી છે.
જામનગરના ઉદ્યોગોને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન અને નવીનીકરણ કરી શકે તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શન કરવામાં આવ્યું
ગુરુવારે શેરબજારમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. બજાજ ફાઈનાન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ખરીદીથી બજારને ફાયદો થયો છે.