🔴 Breaking
ભાવનગર : ચિત્રા મફતનગરમાં ઘરમાં જ થતું હતું ગાંજાનું વાવેતર, પોલીસે દરોડો પાડી 12 છોડ કર્યા જપ્તવલસાડ : કપરાડામાં પ્રાથમિક શાળાના શિક્ષકે કામના તણાવમાં જીવન ટૂંકાવ્યું,અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું કારણરશિયાના બ્લેક સીમાં ટેન્કર પર ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયાઅંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભાવનગર : ચિત્રા મફતનગરમાં ઘરમાં જ થતું હતું ગાંજાનું વાવેતર, પોલીસે દરોડો પાડી 12 છોડ કર્યા જપ્તવલસાડ : કપરાડામાં પ્રાથમિક શાળાના શિક્ષકે કામના તણાવમાં જીવન ટૂંકાવ્યું,અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું કારણરશિયાના બ્લેક સીમાં ટેન્કર પર ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયાઅંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયો
Featured

જમ્મૂ – કશ્મીર મામલાને લઈને પાકિસ્તાને UNમાં ભારત પર કર્યો વાર, જેનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ભારતે UNમાં પોતાના સંબોધનમાં આતંકવાદને લઈને પાકિસ્તાન પર આરોપો લગાવ્યા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કશ્મીર મુદ્દાને ઉઠાવવાની સાથે જ ભારત વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા. હવે ભારતે પણ પાકિસ્તાનને આનો જવાબ આપ્યો છે. ભારતે UNમાં પોતાના સંબોધનમાં આતંકવાદને લઈને પાકિસ્તાન પર આરોપો લગાવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ મીજીટો વીનીટોએ કહ્યું કે શાંતિ અને સુરક્ષા ત્યારે જ થશે જ્યારે સીમા પાર આતંકનો અંત આવે. પોતાના જવાબમાં મીજીટો વીનીટોએ ભારત વિરુદ્ધના ખોટા આરોપો અગાવતા પહેલા પાકિસ્તાને આત્મનિરીક્ષણ કરવાની યાદ અપાવી. વીનીટોએ કહ્યું કે જમ્મૂ- કશ્મીર પર દાવો કરવાને બદલે, ઇસ્લામાબાદે ‘સીમા પાર આતંકવાદ’ ને અટકાવવો જોઈએ. મીજીટોએ આગળ કહ્યું કે જ્યારે અલ્પસંખ્યક સમુદાયની હજારો સંખ્યામાં યુવા મહિલાઓનું એસઓપીનાં રૂપમાં અપહરણ કરવામાં આવે છે, તો આપણે આ બાબતે શું નિષ્કર્ષ કાઢવો જોઈએ? તેમણે પાકિસ્તાનનાં બધા નિવેદનોને ખોટા હોવાનો કરાર આપી દીધો. પીએમ શહબાઝનાં નિવેદનોને ખેદજનક જણાવતા તેમણે પોતાના જ દેશમાં કુકર્મોને છુપાવવા માટે આવા ખોટા આરોપો લગાવતા હોવાની વાત કરી.