Connect Gujarat

You Searched For "Pakistan"

પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ ભારત સાથે વેપાર કરવા માંગે છે ! PM શાહબાઝ શરીફને કરી રજુઆત

26 April 2024 4:56 AM GMT
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની માગ કરી છે.

પાકિસ્તાનના કરાચીમાં જાપાનના નાગરિકો પર આત્મઘાતી હુમલો, 5 લોકોનો બચાવ

20 April 2024 4:23 AM GMT
પાકિસ્તાનમાં અશાંતિનો માહોલ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પહેલાં ચીનના એન્જિનિયરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા બાદ હવે જાપાનના લોકોને ટાર્ગેટ બનાવીને...

ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, બાબર આઝમ કેપટન

11 April 2024 4:24 AM GMT
ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મંગળવારે 17 સભ્યોની ટીમની...

પાકિસ્તાનની આ ટીમ કયા યુદ્ધની તૈયારી કરી રહી છે? કોઈએ બંદૂક પકડી તો કોઈએ પથ્થર ઉપાડ્યો.

6 April 2024 2:40 PM GMT
પીસીબી દ્વારા આખી ટીમને પાકિસ્તાન આર્મી સાથેના તાલીમ શિબિરમાં મોકલવામાં આવી છે, જ્યાં તેઓ ફિટ થવા માટે બિન-પરંપરાગત રીતે તાલીમ લઈ રહ્યા છે.

પાકિસ્તાનના સિંધમાં દુષિત પાણી પીવાથી 5 બાળકોના મોત

6 April 2024 4:38 AM GMT
સિંધના સંઘાર જિલ્લામાં બોરવેલનું દૂષિત પાણી પીવાથી એક પરિવારના પાંચ બાળકોના મોત થયા છે. ARY ન્યૂઝના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 5 ચીની એન્જિનિયરોના મોત...

26 March 2024 11:44 AM GMT
ચીનની ખૂબ નજીક ગણાતા દેશ પાકિસ્તાનમાં મંગળવારે ચીની નાગરિકો સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આત્મઘાતી બોમ્બ હુમલામાં ચીનના પાંચ નાગરિકો માર્યા ગયા હતા.

પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એરબેઝ પર આતંકી હુમલો, ચાર આતંકીઓ માર્યા ગયા

26 March 2024 3:15 AM GMT
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એરબેઝ પર સોમવારે રાત્રે આતંકીઓએ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની...

ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ UAEમાં રમાઈ શકે છે:મેચ રમવા માટે ભારતીય ટીમનું પાકિસ્તાન જવા અંગે શંકા..

16 March 2024 8:37 AM GMT
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાશે. અહીં ભારતની મેચ રમવા પર ફરી આશંકા છે.

આસિફ અલી ઝરદારી બીજી વખત બન્યા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ

9 March 2024 5:07 PM GMT
પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે જ મતદાન થયું હતું, ત્યારબાદ મતગણતરી કરવામાં આવી હતી....

'મહેનતથી PML-Nમાં સ્થાન બનાવ્યું', મરિયમ નવાઝે તેના પિતાની પાર્ટીને પુરુષપ્રધાન ગણાવી

8 March 2024 9:17 AM GMT
મરિયમ નવાઝે તેના પિતા (PML-N) દ્વારા રચાયેલી પાર્ટીને પુરૂષ-પ્રભુત્વવાળી પાર્ટી ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પાર્ટી ઐતિહાસિક રીતે પુરૂષપ્રધાન પાર્ટી...

શાહબાઝ શરીફ પાકિસ્તાનના 24મા વડાપ્રધાન બન્યા:નેશનલ એસેમ્બલીમાં 201 સાંસદોનું સમર્થન

3 March 2024 10:05 AM GMT
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ દેશના 24માં વડાપ્રધાન બન્યા છે. તેમને નેશનલ એસેમ્બલીમાં 201 સાંસદોનું સમર્થન મળ્યું હતું.

પાકિસ્તાન-બાંગ્લાદેશ કરતાં ભારતમાં બેરોજગારી વધુ, રાહુલ ગાંધીનું નિવેદન

3 March 2024 7:03 AM GMT
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આઝાદી પછી ભાગ્યે જ કોઈ પાર્ટીએ 4,000 કિલોમીટરની યાત્રા કરી હશે.