🔴 Breaking
રાશિ ભવિષ્ય 30 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસPM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધરાશિ ભવિષ્ય 30 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસPM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
Featured

SEBIએ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા પર ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. દુનિયા, સમાચાર, Featured, બિઝનેસ

SEBIએ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા પર ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

લીકર બિઝનેસમેનને ત્રણ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપનીમાં કોઈ પદ પર રહેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેબીએ માલ્યાના તમામ શેર, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ સહિત તમામ સિક્યોરિટીઝ હોલ્ડિંગને ફ્રીજ કરવાનો આદેશ કર્યો હતો.

સેબીએ કહ્યું હતું કે માલ્યા મેટરહોર્ન વેન્ચર્સ નામની FII એન્ટિટી મારફતે ભારતમાં તેની ગ્રુપ એન્ટિટીની સ્ક્રીપ્ટમાં પરોક્ષ રીતે અત્યાર સુધી ટ્રેડ કરતો રહ્યો છે અને સિક્યોરિટીઝ માર્કેટમાં તેના રોકાણની સાચી ઓળખ છુપાવી રહ્યો છે. હવે તે શક્ય નહીં બને. સેબીના આદેશ અનુસાર, એફઆઈઆઈ એન્ટિટીનો ઉપયોગ અગાઉની સ્પિરિટ કંપની હર્બર્ટ સન અને યુનાઇટેડ સ્પિરિટ્સ (યુ એસ એલ)ના શેરના સોદા માટે કરવામાં આવ્યો હતો. મર્જર અને એક્વિઝિશન દ્વારા હર્બર્ટ સન્સ એ યુએસએલ બની ગઈ હતી, જેની માલિકી હાલમાં બ્રિટિશ મલ્ટિનેશનલ ડિયાજિયોની છે. સેબીએ કહ્યું હતું કે માલ્યાનું આ પ્રકારનું કૃત્ય ફ્રોડ અને ચોરીછૂપીથી થતુંકૃત્ય તો છે જ, પરંતુ સિક્યોરિટીઝ માર્કેટ માટે પણજોખમ છે.