New Update
/connect-gujarat/media/media_files/2025/02/10/DQ3RkRIdHIiwIoqpZBRW.jpg)
અંકલેશ્વરના પીરામણ ગામમાં સોસાયટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2ની ફાઇનલ મેચ યોજાઈ હતી.આ પ્રસંગે આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરમાં સોસાયટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2ની ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે ફૈસલ એહમદ પટેલ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ.
/connect-gujarat/media/media_files/2025/02/10/M4n998FeCSby53yhRVrx.jpg)
યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા રનર્સ અપ ટીમને ટ્રોફી અપાઈ. ફાઇનલમાં સ્પંદન પટેલ અને હાફિઝ કાનુગા હાજર રહ્યા હતા. સોસાયટી પ્રમિયર લીગ , શ્યામ નગર , પિરામન ક્રિકેટ ગ્રાઉંન્ડ પર રમાય હતી જેમાં 10 ટીમોએ ભાગ લીધો. ફાઈનલ મેચ સાયલેંટલી લાઉડ અને ફાલ્કન સીસી વચ્ચે રમાઇ જેમાં સાયલેંટલી લાઉડ ટીમનો વિજય થયો હતો.
Latest Stories