અંકલેશ્વર: બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે BPL સિઝન 4 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો, 144 ક્રિકેટરો લઇ રહ્યા છે ભાગ
ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4નો શુભારંભ કરાયો