કાંગારૂઓનું ટેન્શન વધ્યું, ભારતીય ટીમ રમ્યા વિના સેમી ફાઇનલમાં પહોંચશે
આજે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની 51મી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આજે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની 51મી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
અર્શદીપ સિંહએ દાવના પહેલા જ બોલ પર વિરોધી બેટ્સમેનને આઉટ કર્યો. જેણે યુએસએના શયાન જહાંગીરને પહેલા જ બોલ પર શૂન્યના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો