ટીમ ઇન્ડિયાએ સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું, સિરીઝ 3-0થી ક્લીન સ્વીપ કરી
સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય ટીમે T-20 શ્રેણીની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવ્યું છે. શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં માત્ર 3 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે સૂર્યકુમારે પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને