MS ધોનીએ વર્ષો પછી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો પોસ્ટ, લખ્યું- કંઈક નવું શીખીને આનંદ થયો..
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લગભગ બે વર્ષ પછી 8 ફેબ્રુઆરી 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લગભગ બે વર્ષ પછી 8 ફેબ્રુઆરી 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આજે મેચનો પ્રથમ દિવસ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા કાંગારુ ટીમના વાઇસ કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનના વખાણ કર્યા છે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું કહેવું છે કે ભારતીય ટીમની જર્સી ફરીથી પહેરવી એ શાનદાર છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. બંને ટીમો ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે.