રોહિત-ગિલ યો-યો ટેસ્ટ પાસ, બુમરાહ અને જીતેશ પણ ફિટનેસ ધોરણોને પાર કર્યા
ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને ODI કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ક્રિકેટરોએ BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાયેલી પ્રી-સીઝન યો-યો ટેસ્ટ (ફિટનેસ ટેસ્ટ) પાસ કરી છે.
ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને ODI કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ક્રિકેટરોએ BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાયેલી પ્રી-સીઝન યો-યો ટેસ્ટ (ફિટનેસ ટેસ્ટ) પાસ કરી છે.
દિલ્હી પ્રીમિયર લીગ 2025 ના એલિમિનેટર મેચમાં શુક્રવારે વેસ્ટ દિલ્હી લાયન્સ વિરુદ્ધ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચે ટક્કર થઈ. નીતિશ રાણાના નેતૃત્વ હેઠળની વેસ્ટ દિલ્હી લાયન્સે આ મેચ 7 વિકેટથી જીતી લીધી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને
ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો પૃથ્વી શો ઘરેલુ ક્રિકેટમાં બુચી બાબુ ટુર્નામેન્ટમાં જોરદાર વાપસી કરી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં પૃથ્વીએ અત્યાર સુધી ત્રણ ઇનિંગ રમી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય ક્રિકેટમાં એવી અટકળો ચાલી રહી છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટૂંક સમયમાં ODI માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. બં
સમાચાર એજન્સી પીટીઆઈને ટાંકીને, રમતગમત મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર ભારતને એશિયા કપમાં ભાગ લેતા અટકાવશે નહીં. ભારતે આ ટૂર્નામેન્ટમાં 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે પણ મેચ રમવાની છે
20 ઓગસ્ટના રોજ T20 ક્રિકેટમાં એક મહાન રેકોર્ડ તૂટ્યો. ઇંગ્લેન્ડ ટીમના અનુભવી ખેલાડી જેમ્સ વિન્સે ધ હંડ્રેડમાં રમતી વખતે એક નવો ઇતિહાસ રચ્યો.