કે એલ રાહુલ IPLમાં રચ્યો ઇતિહાસ, IPLમાં ફટકાર્યા સૌથી ઝડપી 5000 રન, તૂટ્યા અનેક રેકોર્ડ
KL Rahul Fastest to 5000 IPL Runs: દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કેએલ રાહુલ આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 5000 રન ફટકારનાર ખેલાડી બન્યો છે.
KL Rahul Fastest to 5000 IPL Runs: દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કેએલ રાહુલ આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 5000 રન ફટકારનાર ખેલાડી બન્યો છે.
ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ ૧૭ મેડલ હાંસલ કર્યા છે. જેમાંથી ૧૧ ગોલ્ડ મેડલ, ૫ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે
ભારતીય જનતા પાર્ટી દસાડા વિધાનસભા પરિવાર દ્વારા આયોજીત સામાજીક સમરસતા એકતા માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ DCL-2025 નું આયોજન કરવામાં આવ્યું..
ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવ્યું અને IPLમાં છઠ્ઠી જીત નોંધાવી હતી. 199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકત્તા આઠ વિકેટના નુકસાન પર 159 રન જ કરી શક્યું હતું.
રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની બીજી ઇનિંગ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરેલા જોવા મળ્યા હતા.
IPL ઇતિહાસના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન માટે લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL ડેબ્યૂ કર્યું. વૈભવે તેના પહેલા જ IPL બોલ પર સિક્સર ફટકારી.
દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ સામે જીત માટે 204 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દિલ્હીએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા.
શુક્રવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદથી પ્રભાવિત મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો. પંજાબ કિંગ્સે આરસીબીને 5 વિકેટે હરાવ્યું