એશિઝ સિરીઝ 2025-26નું શિડ્યુલ જાહેર, પર્થથી થશે શરૂઆત !
એશિઝ સિરીઝ 2025-26નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ 142 વર્ષ જૂની સિરીઝની પહેલી મેચ પર્થમાં 21 થી 25 નવેમ્બર વચ્ચે રમાશે
એશિઝ સિરીઝ 2025-26નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ 142 વર્ષ જૂની સિરીઝની પહેલી મેચ પર્થમાં 21 થી 25 નવેમ્બર વચ્ચે રમાશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 16 ઓક્ટોબર એટલે કે આજથી શરૂ થવાની હતી, પરંતુ બેંગલુરુમાં વરસાદને કારણે પ્રથમ દિવસની રમત રમાઈ શકી ન હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી એટલે કે 16મી ઓક્ટોબરથી શરૂ થવાની છે, પરંતુ બેંગલુરુમાં વરસાદને કારણે પ્રથમ ટેસ્ટનો ટોસ વિલંબિત થયો છે.
ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન યોજાશે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવે છે
ભારતીય ટીમે બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા સામે ન્યુઝીલેન્ડનો પડકાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે.
ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 297 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં બાંગ્લાદેશ માત્ર 164 રન જ બનાવી શક્યું.
સંજુ સેમસને હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામેની T20 મેચમાં એક ઐતિહાસિક કારનામું કરી દીધું છે. તેણે રિશાદ હુસૈનના એક જ ઓવરમાં સતત 5 છગ્ગા મારીને ઓવરમાં કુલ 30 રન બનાવ્યા