IPL 2024-FINAL: કોલકાતા અને હૈદરાબાદની સૌથી મોટી તાકાત અને નબળાઈ શું છે? જાણો બધું અહીં...
IPL 2024ની ફાઈનલ રવિવારે ચેન્નાઈના MA ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
IPL 2024ની ફાઈનલ રવિવારે ચેન્નાઈના MA ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતા ટીમને રૂ. 1,11,111 તેમજ રનર અપ ટીમને રૂ. 31,111 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે
એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 172 રન બનાવ્યા હતા.