/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/25150733/cvb.jpg)
કોસંબા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના ગુજરાત બ્યુટી પ્રેજેન્ટ શોમાં માંગરોળના લીમોદરા ગામની આહીર સમાજની દીકરી તેજલ આહીર વિજેતા થઈ હતી.
ગુજરાત સ્ટેટ લેવલ દ્વારા કોસંબા ખાતે યોજાયેલ બ્યુટી પ્રેજેન્ટ શો માં Mr, Miss, અને Mrs, પોપ્યુલર ગુજરાત ૨૦૧૯ ઇવેન્ટમાં રાજયભરમાંથી આવેલા સ્પર્ધકોના ઓડિશન લેવામાં આવ્યા હતા.
શો ના
સીઈઓ ઊજેર શેખ, અને ઓડિશન
જુરી, રિમ્પલ
પરમાર, પરિતોષ
પવાર, શોહેલ
મલેક, જેઓએ શહેર
અને ગામડાઓમાં ઓડિશન લઈ એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. જેમાં માંગરોળમાં
લીમોદરા ગામે રહેતી તેજલ આહીરની ૮ ડિસેમ્બરે ગ્રેન્ડ ફીનાલે પાર્ટીસિપેટમાં ૩૩ મિસ, ૭ મિસીસ, ૬૧ મિસ્ટર, જેમાં ચાર દિવસમાં ૧૦ વધુ એક્ટિવિટી થઈ
હતી.
ગ્રાન્ડ
ફીનાલેમાં નામી હસ્તી એવા ઇન્ડિયા નેસ્ટ મોડેલ એવા ઉર્વશી શેટ્ટી ઉપસ્થિત રહ્યા
હતા. જેમાં તેજલ આહીર પોતાનું જુનુંન અને મેહનત સાથે રનર્સઅપ વિજેતામાં સ્થાન
મેળવ્યું છે. અને સબ ટાઇટલ MRS બેસ્ટ ટેલેન્ટ, બેસ્ટ
ફિગરનું ટાઇટલ જીતીને પોતાની એક નવી ઓળખ ઉભી કરી છે. સમાજ અને મિત્ર વર્તુણ તરફથી
તેજલે મેળવેલ સિદ્ધિ બદલ
અભિનંદન પાઠવ્યા હતા.