સુરત: કીમમાં સ્વયંભૂ વિકેન્ડ લોકડાઉન,જુઓ સૂમસામ બજાર

સુરત: કીમમાં સ્વયંભૂ વિકેન્ડ લોકડાઉન,જુઓ સૂમસામ બજાર
New Update

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના બે કાબૂ થઈ રહ્યો છે ત્યારે સરકારનો આદેશ ન હોવા છતા કીમ સહિતના વિસ્તારોમાં સ્વયં ભૂ રીતે વિકેન્ડ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહયું છે.

સુરત ગ્રામ્યમાં કોરના બેકાબુ થયો છે ત્યારે હવે કોરોનાને કાબુ કરવા લોકો સતર્ક થઇ રહ્યા છે સુરત ગ્રામ્યના મોટાભાગના નગરો અને ગામોમાં લોક ડાઉનના નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે લગભગ આખા સુરત ગ્રામ્યમાં વિકેન્ડ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે.સુરતના કીમ નગરમાં પણ વિકેન્ડ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.વહેલી સવારથી જ તમામ દુકાનદારોએ પોતાના ધંધા રોજગાર સ્વેછીક રીતે બંધ રાખ્યા હતા.ગઈકાલે કીમ ગ્રામ પંચાયત ખાતે મીટીંગ નું આયોજન કરાયું હતું જેમાં નગરજનો અને વ્યાપારી મંડળોએ ભેગા મળી વિકેન્ડ લોક લોકડાઉનનો નિર્ણય કર્યો હતો અને લોકોનો પણ સહયોગ મળ્યો હતો

#Corona Virus #surat police #Surat Samachar #Surat News #Surat Collector #Surat Kim #Kim Corona Update #Surat Lockdown
Here are a few more articles:
Read the Next Article