સુરત : માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો,બાળક રમતા રમતા અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યું
શ્રીરામ નિષાદનો ત્રણ વર્ષીય પુત્ર દિવ્યેશ ઘર આંગણમાં રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તે ઘરની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યો
શ્રીરામ નિષાદનો ત્રણ વર્ષીય પુત્ર દિવ્યેશ ઘર આંગણમાં રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તે ઘરની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યો
બાઈક ચાલક યુવાન બાઈક પરથી ફંગોળાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવાનનુ માથું પણ ધડથી અલગ થઈ ગયું......
સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં ચોરીની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે,તસ્કરોએ બે દુકાનોમાં બાકોરું પાડીને ભાવના જવેલર્સમાં પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપ્યો
કતારગામમાં શેરબજાર અને સરથાણામાં ઓનલાઇન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડને અંજામ આપવાનો પર્દાફાશ થયો હતો. અને પોલીસે 8 આરોપીની ધરપકડ કરી...
સુરતના સંપ્રતિ ફાઉન્ડેશન સેવાયજ્ઞ સમિતિ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રૂપિયાની લેતીદેતી બાબતે યુવકની હત્યા કરવામાં આવી,પોલીસે હત્યારાનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી
સુરત શહેરમાં ઠેર - ઠેર રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હવે સામાન્ય ઘટના બની ચુકી છે. વહીવટી તંત્રની ધરાર નિષ્ફળતા અને લાપરવાહીને પગલે શહેરમાં મોટાભાગના રસ્તાઓ જર્જરિત બની ચુક્યા છે