સુરત : કાપડના વેપારીએ લગ્નની લાલચે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
કાપડ નગરી સુરતના વેસુ વિસ્તારની મહિલા સાથે લગ્નની લાલચે વડોદરાના કાપડના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
કાપડ નગરી સુરતના વેસુ વિસ્તારની મહિલા સાથે લગ્નની લાલચે વડોદરાના કાપડના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.
મકાનના બીજા માળે ટેરેસ પરથી ભંગારવાળાએ જૂની પાણીની ટાંકી ભંગારમાં આપી હોવાથી નીચે ફેંકી હતી, ત્યારે પાણીની ટાંકી મહિલાના માથા પર પડી હતી અને તેમા સમાય ગઈ હતી
સુરત શહેરના અઠવાલાઈન્સ વિસ્તારના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કર્મભૂમિથી જન્મભૂમિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તબીબ મોહંમદ ઝાકીર ઐયુબ મેમણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી હતી અને GST કૌભાંડી ઈમ્તિયાઝ સદ્દામની પણ ધરપકડ કરી
સુમુલ ડેરીના ડુપ્લીકેટ ઘીના ડબ્બા સ્ટોરમાંથી મળી આવતા ફૂડ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.આ રેડમાં પ્રાઈમ સ્ટોરમાંથી એક કિલોના પેકિંગમાં 71 ઘીના ડબ્બા મળી આવ્યા
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.