સુરત : યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો,અનૈતિક સંબંધમાં યુવકની હત્યા,પાંચ આરોપીની ધરપકડ
સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.
સુરતના અડાજણ વિસ્તારના હનીપાર્ક રોડ પરથી પોલીસે રૂ. 13 લાખથી વધુની કિંમતના 374 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી......
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે. અવિર્ભાવ સોસાયટી નજીક સુભાષ લાંડગે નામના એક યુવકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.
સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં ચોરીની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે,તસ્કરોએ બે દુકાનોમાં બાકોરું પાડીને ભાવના જવેલર્સમાં પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપ્યો
પોતાની ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી દસ્તાવેજો બનાવનાર મૂળ અફઘાનિસ્તાની નાગરિકની ચોકબજાર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર હવે 1450થી વધુ CCTV કેમેરાની સતત નિગરાની હેઠળ છે. આ કેમેરાઓ શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખશે,
દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ ઠેર ઠેર સઘન ચેકિંગ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી બિનવારસી બેગ મળી આવતા બૉમ્બ સ્કોર્ડ સહિત પોલીસ તંત્ર દોડતું થયું