Chandrayaan 3 ના રોકેટનો સૌથી મહત્વનો ભાગ સુરતમાં બન્યો છે, સુરતીલાલાએ વધારી ચંદ્રયાનની ચમક!

Chandrayaan 3 ના રોકેટનો સૌથી મહત્વનો ભાગ સુરતમાં બન્યો છે, સુરતીલાલાએ વધારી ચંદ્રયાનની ચમક!
New Update

ઈસરોના ચંદ્રયાન-3 ઉપર વિશ્વભરની નજર છે. ગુજરાત અને ખાસ કરીને સુરત માટે ગૌરવની વાત છે કે દેશભરના લોકો જે છણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ તે સુરતની એક કંપનીએ બનાવ્યું છે.

સુરતની હિમસન સિરેમિક કંપની છેલ્લા 30 વર્ષથી ઇસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. કંપની જે સ્ક્વિબ્સ ઇગ્નીશ બનાવે છે તે ચંદ્રયાન 3 માં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. ચંદ્રયાન 3 ને લઈ વૈજ્ઞાનિકો અને દેશભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરો ચંદ્રયાન 3 લઈ ખૂબ જ ઉત્સાહિત છે. વિશ્વભરની નજર ચંદ્રયાન ત્રણ પર છે પરંતુ જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન 3 આજે એક મહત્વનો કોમ્પોનેટ્સ છે સુરતની એક કંપનીએ બનાવ્યું છે. સુરતની હિમસન સિરેમિક કંપની જે સ્કિવબ્સ આવે છે તેનો ઉપયોગ ઈસરો દ્વારા કરવામાં આવે છે ચંદ્રયાન 20માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો. 

રોકેટ ટેકનોલોજીથી કોઈપણ યાનને મોકલવામાં આવે છે જ્યારે ચંદ્રયાન ચંદ્ર તરફ આગળ વધશે ત્યારે એટલે કે જ્યારે તેને લોન્ચ કરવામાં આવશે ત્યારે ચંદ્રયાનના નીચેના ભાગમાં અત્યંત ગંભીર બ્લાસ્ટ થાય છે જે 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ ગરમ હોય છે. 

#Surat #Chandrayaan-3 #ISRO #Mission Moon #ISRO Satelites #ISRO Scientists
Here are a few more articles:
Read the Next Article