સુરત : વરાછા હીરાબાગ સર્કલ પાસે ખાનગી લકઝરી બસમાં લાગી આગ,

સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં ફાટી નીકળવાની ઘટનાએ અફરા-તફરી મચાવી દીધી છે. હીરાબાગ સર્કલ પર એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી

New Update
સુરત : વરાછા હીરાબાગ સર્કલ પાસે ખાનગી લકઝરી બસમાં લાગી આગ,

સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં ફાટી નીકળવાની ઘટનાએ અફરા-તફરી મચાવી દીધી છે. હીરાબાગ સર્કલ પર એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી. બસમાં બે વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે.

Advertisment

કહેવાય છે કે, ACનું કોમ્પ્રેસર ફાટતા આ આગ લાગી હોવાનું અનુમાન છે. સુરતનો હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ત્યારે, ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યાં હતા. રાજધાની સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હતી બસમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Latest Stories