સુરત : જુબાં કેસરીનો સ્વાદ તસ્કરો માટે બન્યો કેસર, કડોદરામાંથી ઉઠાવી ગયા લાખો રૂપિયાના ગુટખાનો જથ્થો, જુઓ CCTV
સિકલીગર ગેંગના 4 સાગરીતોને આખરે પોલીસે ઝડપ્યા, કુખ્યાતોની કાર આવતાં જ પોલીસ દંડા લઈને તૂટી પડી
ગુજરાત સ્થાપના દિવસના ભાગરૂપે ગતરોજ સુરત શહેરમાં 'નો-ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટી'નાં સંદેશ સાથે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું..હજારોની સંખ્યામાં લોકો જોડાયા.
સુરત પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મજૂરીકામ અર્થે આવેલા બે હેવાને 5 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેને પીંખી નાખીને મોતને ઘાટ ઉતારી હતી .
શહેરમાં વધતાં જતાં ક્રાઇમ રેટને અટકવા સુરત પોલીસ બાવતર પ્રયોગો કરી રહી છે ત્યારે ફૂટ પેટ્રોલીંગ અને બાઇક પેટ્રોલીંગ બાદ સાઇકલ પેટ્રોલીંગ શરૂ કરી રહી છે.
રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો.