Connect Gujarat
સુરત 

સુરત : ઓલપાડ મેઇન બજારમાં ગેસ રિફીલીંગની દુકાનમાં લાગી ભીષણ આગ

સુરતના ઓલપાડના મુખ્ય બજારમાં આગ લાગી હતી. ગેસ રિફીલીંગની દુકાનમાં ઘટના બની હતી

X

સુરતના ઓલપાડના મુખ્ય બજારમાં આગ લાગી હતી. ગેસ રિફીલીંગની દુકાનમાં ઘટના બની હતી. જ્યાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી.

આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં બે ફાયર ફાઇટર પહોંચી ગયા અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. આ બનાવની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગે ખૂબ જ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. ઓલપાડમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Next Story