સુરતસુરત : ઓલપાડના ખેડૂતને જમીન પર લોન આપવાનું કહી રૂપિયા 2 કરોડની છેતરપિંડી,ભેજાબાજની પોલીસે કરી ધપરકડ સુરતના ઓલપાડ તેના ગામમાં જમીનદલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 12 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાંસોટ પંથકમાંથી પસાર થતી કીમ નદી ઉફાન પર, મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા ભરૂચના હાંસોટ તાલુકા લમાંથી પસાર થતી કિમ નદી ઉફાન પર જોવા મળતા વિવિધ ગામોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા તો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 04 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઓલપાડના સરસ ગામના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાય, જિલ્લા ન્યાયાધીશ વી.કે.વ્યાસે કર્યું રક્તદાન યોજાયેલ મેગા રક્તદાન કેમ્પમાં જિલ્લા ન્યાયાધીશ વિ.કે.વ્યાસએ પોતે રક્તદાન કરી 'રક્તદાન એ મહાદાન'ના સુત્રને સાર્થક કરવા શિવભક્તોને અપીલ કરી હતી By Connect Gujarat 08 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઓલપાડના ભગવા ગામે શ્રી મદ્દ ભાગવત કથાનું આયોજન, શાસ્ત્રી ધવલ વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન ઓલપાડ તાલુકાનાં ભગવા ગામે શાસ્ત્રી ધવલ વ્યવાસ શ્રી મદ્દ ભાગવત કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે By Connect Gujarat 13 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં ચૂંટણી બની લોકઉત્સવ, દુલ્હા-દુલ્હને સપ્તપદીના સાત ફેરા પૂર્વે નિભાવ્યો નાગરિક તરીકેનો ધર્મ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોશાહીનો રંગ જોવા મળ્યો હતો. લગ્નસરા વચ્ચે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં અનેક દુલ્હા-દુલહને પણ ભાગ લીધો હતો By Connect Gujarat 02 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : જાણીતા અભિનેતા અને સાંસદ રવિ કિશને ઓલપાડ ખાતે સભા સંબોધી, ઉમેદવાર માટે કર્યો પ્રચાર.! ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા જોરસોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે By Connect Gujarat 20 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઓલપાડના દેલાડ ગામે યુવાનની છરીના ઉપરાછાપારી ઘા મારી હત્યા,કારણ જાણી ચોંકી જશો ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 14 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઓલપાડ તાલુકાના ખેડૂતોએ શરૂ કરી ડાંગરની કાપણી, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી આગામી ચોમાસુ નજીક છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરમાં ડાંગરની કાપણી શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 24 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : "આજે તારો ચહેરો જોઈને જ રહીશ" તેવું કહી BRTS બસના ડ્રાઇવરે કરી વિદ્યાર્થીનીની છેડતી... સુરત શહેરના કતારગામ વિસ્તારમાં BRTS બસના ચાલકે એક વિદ્યાર્થીનીની છેડતી કરતાં મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. By Connect Gujarat 11 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn