🔴 Breaking
ભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરીઅંકલેશ્વર: 300 શ્રદ્ધાળુઓનો સંઘ શક્તિપીઠ અંબાજી જવા રવાના, ભાદરવી પૂનમે ચઢાવશે ધજાસુરત : પડતર પ્રશ્નોને લઈને એમ્બ્રોઈડરીના શ્રમિકોએ કલેક્ટર કચેરી ગજવી મુકી, મામલો થાળે પાડવા પોલીસ મેદાને આવી…ભાવનગર : ચિત્રા GIDCના ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાનામાંથી રૂ. 1.23 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોની કરતૂત CCTV’માં કેદઅંકલેશ્વર: દમણથી પાયલોટિંગ કરી લવાતો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વર: ESIC હોસ્પિટલ નજીક 2 કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું ,શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરી શકાશેભરૂચ : હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલમાં બાળકો માટે દાંત ચેકઅપ કેમ્પ યોજાયો, બાળકોને દાંતની યોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન અપાયુંભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગુજરાતી મિશ્ર શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવવાની સ્પર્ધા યોજાઈભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરીઅંકલેશ્વર: 300 શ્રદ્ધાળુઓનો સંઘ શક્તિપીઠ અંબાજી જવા રવાના, ભાદરવી પૂનમે ચઢાવશે ધજાસુરત : પડતર પ્રશ્નોને લઈને એમ્બ્રોઈડરીના શ્રમિકોએ કલેક્ટર કચેરી ગજવી મુકી, મામલો થાળે પાડવા પોલીસ મેદાને આવી…ભાવનગર : ચિત્રા GIDCના ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાનામાંથી રૂ. 1.23 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોની કરતૂત CCTV’માં કેદઅંકલેશ્વર: દમણથી પાયલોટિંગ કરી લવાતો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વર: ESIC હોસ્પિટલ નજીક 2 કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું ,શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરી શકાશેભરૂચ : હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલમાં બાળકો માટે દાંત ચેકઅપ કેમ્પ યોજાયો, બાળકોને દાંતની યોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન અપાયુંભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગુજરાતી મિશ્ર શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવવાની સ્પર્ધા યોજાઈ

Tag: <span>અપહરણ</span>

ભરૂચ: સાઉથ આફ્રિકામાં જંબુસરના વેપારીનું અપહરણ, ગુજરાતીઓમાં ભયનો માહોલ

Aug 29, 2026 1 min read

ભરૂચના જંબુસરના વેપારી અને સાઉથ આફ્રિકામાં પરિવાર સાથે રહેતા આસિફ ઘાસીયાનું સશસ્ત્ર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવતા પરિવારજનોમાં…

સુરત : વરાછામાં સગીરાને ભગાડી વતન લઈ જનાર રત્નકલાકાર જેલના સળિયા પાછળ, પોલીસે પોક્સો હેઠળ આરોપીને દબોચ્યો

Apr 10, 2026 1 min read

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં વરાછા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી અલ્પેશ ગોહિલને…

અંકલેશ્વર: પત્નીનું મોપેડ પર અપહરણ કરી લૂંટ ચલાવનાર પતિ સહિત 2 ઇસમોની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ

Sep 22, 2025 1 min read

અંકલેશ્વરમાં પત્નીનું મોપેડ પર અપહરણ કરી તેની પાસેથી લૂંટ ચલાવનાર પતિ સહિત બે આરોપીની બી ડિવિઝન પોલીસે ધરપકડ…

સુરત: નિઃસંતાન પાડોશીએ 6 વર્ષીય બાળકનું અપહરણ કર્યું, યુપી ભાગે તે પહેલાં જ પોલીસના સકંજામાં આવ્યો…

Sep 16, 2025 1 min read

સુરતના પાંડેસરામાં 6 વર્ષીય બાળકનું અપહરણ કરનાર આરોપીની પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી બાળકને સહીસલામત તેના…

સુરત : યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવતમાં દિન’દહાડે માતાનું અપહરણ કરનાર 7 લોકોની ધરપકડ, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન

Jun 12, 2025 1 min read

એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતેથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં…

ભરૂચ : તુલસીધામ પાસે અપહરણની ઘટનામાં પોલીસે દાહોદથી બે આરોપીઓની કરી ધરપકડ

May 17, 2025 1 min read

ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા યુવતી ભગાડી જવાની બાબતે બોલેરો કારમાં જનાર્દન રાજભરનું અપહરણ કરવામાં…

સુરતમાં અપહરણ અને હત્યા..! : બેગમાંથી 2 ટુકડા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ…

May 17, 2025 1 min read

અપહરણ વિથ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે સુરત શહેરના આલથાણ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ચંદ્રવાન…

વલસાડ : પોલીસે યુપીની અપહ્યત સગીર યુવતીને મુક્ત કરાવી,બે આરોપીની કરી ધરપકડ

Mar 23, 2025 1 min read

વલસાડ જિલ્લા પોલીસના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ સીટી પોલીસે ઉત્તર પ્રદેશની એક અપહ્યત સગીર યુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી,…

સુરત : કાપોદ્રા વિસ્તારમાંથી અઢી વર્ષીય બાળકનું અપહરણ,પોલીસે ગણતરીના સમયમાં જ અપહરણકર્તાની કરી ધરપકડ

Feb 26, 2025 1 min read

સુરતના કાપોદ્રામાં માસુમ બાળકીનાં અપહરણની ઘટના બની હતી,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને CCTVના આધારે દાહોદ થી ઝડપી…

અમરેલી: સાવરકુંડલામાં ધોળા દિવસે હીરાના કારખાનેદારના અપહરણથી ચકચાર,પોલીસે કરી 4 આરોપીઓની ધરપકડ

Jan 12, 2025 1 min read

સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે થયેલ અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા…