Featured રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને DGP ઓફિસનું તેડું May 29, 2024 1 min read આગ્નિકાંડમાં જે કોઈ દોષિત લાગે તેની પૂછપરછ કરીને કડક પગલા લેવા હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે